કેટેકોલેમાઈન્સ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
ભૂંકપની ધ્રુજારી અનુભવી, બહુમાળી મકાનના સાતમા માળે રહેતાં ભયભીત નિવાસી પગથિયાં ઝડપથી નીચે ઊતરે છે, ત્યારે કયા અંતઃસ્રાવે આ ક્રિયા શરૂ કરાવી હશે?
એક વ્યકિતને $ADH$ નું ઈંજેકશન આપતા શું થશે ?
આપેલા વિધાન પરથી સાચો જવાબ પસંદ કરો. આ ગ્રંથીના:
$(I)$ અંતઃસ્ત્રાવ ચપળતા વધારે છે.
$(II)$ અંતઃસ્ત્રાવો હૃદયના ધબકારા વધારે છે.
$(III)$ ગ્લાયકોજનનું વિભાજન પ્રેરે છે.
$(IV)$ લિપિડ અને પ્રોટીનનું વિધટન પ્રેરે છે.
સંકટ સમયના અંત:સ્ત્રાવો માટે અયોગ્ય વિકલ્પ પસંદ કરો.